સમાજનો ઇતિહાસ

આપણાં સમાજનો ઇતિહાસ લખવાનું કાર્ય પ્રા. ડો. મુગટલાલ પી. બાવીસીને સોપવામાં આવેલ તેઓ ગુજરાતના અગ્રણ્ય ઇતિહાસકાર છે. તેઓએ લીંબડી રાજયનો ઇતિહાસ લખી પી.એચ.ડી ની ડીગ્રી મેળવેલ છે. ઇતિહાસને લગતા એમના વીસ ગ્રંથો પ્રસિઘ્ઘ થયા છે.

મૂર્તિપૂજક એટલે મૂર્તિપૂજામાં માનનારા જૈનો સ્થાનકવાસી સંપ્રદાયની સ્થાપના પછી ગુજરાતમાં મૂર્તિપૂજક ( દેરાવાસી ) અને સ્થાનકવાસી એવા બે વિભાગો પડ્યા છે. આમ મૂળ ઝાલાવાડના વતની હોય અને મૂર્તિપૂજક એટલે દેરાવાસી હોય અને અમદાવાદમાં વસતા હોય તે સમાજના સભ્યો બની શકે છે.

આપણી સંસ્થાના નામમાં જે ‘ઝાલાવાડ’ જે વિસ્તાર આવે છે એનો અર્થ સમજવા જેવો છે. અત્યારે જે વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લા તરીકે ઓળખાય છે અને ઇ.સ ૧૯૬૦ પૂર્વે ‘ઝાલાવાડ જિલ્લા’ તરીકે ઓળખાતો હતો. આ જિલ્લામાં આઝાદી પૂર્વે ઘ્રાંગઘ્રાં, લીંબડી, વઢવાણ, સાયલા અને ચૂડાનાં નાના – મોટા દેશી રાજયો હતા. જયા ઝાલા વંશના રાજાઓ રાજય કરતા હતા. ઝાલાવંશરના શાસનને લીઘે આ વિસ્તારને ‘ઝાલાવાડ’ તરીક ઓળખાતો હતો.




ઝાલાવાડ દશાશ્રીમાળી મૂર્તીપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટના સભ્યો ના મુળ વતન તેવા ગામોની યાદી

  • બરવાળા
  • બખોલ
  • બલદાણા
  • બાલ
  • સાસણ
  • બંટાઇ
  • બેચરાજી
  • ભડકાવા
  • ભંકોડા
  • ભોયડા
  • ભુગુપૃર
  • બોટાદ
  • ચોરવીરા
  • ચોટીલા
  • ચુડા,
  • દઢાણા
  • દાલોડ
  • દહેગામ
  • દેવપુરા
  • ઘનાલા
  • ઘંઘુકા
  • ઘર્મથ
  • ઘોલેરા
  • ઘ્રાંગઘ્રાં
  • ઘ્રુમઠ
  • ઘોલેરા
  • ગોખરવાળા
  • ગોવિંદપુરા
  • ગુદરવદી
  • હાલવડ
  • હારીજ
  • હેબતપૂર
  • જગુપુર
  • જલગાંવ
  • જશપર
  • જીવા
  • જોરાવરનગર
  • કરકથલ
  • કાલોડ
  • કમીજડા
  • કારેલા
  • લખતર
  • કારોલ
  • કોરડા
  • કોઠ
  • કોઠગાંગડ
  • કુડલા
  • કુવાવાડા
  • ખેરવા
  • ખામડા
  • લખતર
  • લાલીયાર્દ
  • જોટાણા
  • લોયા
  • લીંમડી
  • મઘાડ
  • માલવણ
  • માંડલ
  • મોરૈયા
  • મેલજ
  • મીઠાઘોડા
  • મોરવાડ
  • મોટા અંકેવાડીયા
  • મુળી
  • નાની વાડી
  • નારીચાણીયા
  • નવાણીયા
  • પનાર
  • પાટડી
  • રાજપીપળા
  • રાજસીતાપૂર
  • રામપુરા
  • રામપુરા ભંકોડા
  • રાવળીયાવદર
  • રાયસાંકડી
  • રીઝડા
  • રોઝડા
  • રૂદાતલ
  • સાણંદ
  • સાંકડી
  • સાપકડા
  • સુદામડા
  • સુરેન્દ્રનગર
  • સરા
  • સાયલા
  • શીયાલ
  • શીયાણી
  • થાન
  • થાનગઢ
  • વઢવાણ
  • વીરસોડા
  • વિઠૃલગઢ
  • વિરમગામ
  • ઝીંઝુવાડા



સવંત ૨૦૨૨ થી આજદિન સુઘીના સમાજના ટ્રસ્ટીપદે બીરાજેલા ટ્રસ્ટીશ્રીના નામો ની યાદી

  • શ્રી રમણલાલ ચીમનલાલ શાહ
  • શ્રી કાન્તીલાલ ચીમનલાલ શાહ
  • શ્રી ચંપકલાલ ચુનીલાલ શાહ
  • શ્રી પુનમચંદ વીરચંદ શાહ
  • શ્રી મનસુખલાલ રંગજીભાઇ બાબરીયા
  • શ્રી રમણિકલાલ પ્રેમચંદ શાહ
  • શ્રી ઝવેરચંદ હિરાંચદ વર્ઘમાની
  • શ્રી ચંદુલાલ ચતુરભાઇ શાહ
  • શ્રી પ્રેમચંદભાઇ મણિલાલ શાહ
  • શ્રી ભરતભાઇ મોહનલાલ કોઠારી
  • શ્રી ઘીરજલાલ ચંપકલાલ શાહ
  • શ્રી અનીલભાઇ આર. બકેરી
  • શ્રી ડોલરભાઇ સી. શાહ
  • શ્રી લલીતભાઇ કાંતિલાલ કોલસાવાળા
  • શ્રી પ્રવિણભાઇ મનુસુખલાલ શાહ
  • શ્રી વિપિનભાઇ વાડીલાલ શાહ
  • શ્રી પ્રકાશભાઇ મનસુખલાલ બાબરીયા
  • શ્રી હસમુખલાલ ન્યાલચંદ વોરા


  • સવંત ૨૦૦૦ સમાજની સ્થાપનાથી ( ૧૯૪૪-૪૫ ) આનદિન સુઘીના પ્રમુખ- ઉપપ્રમુખ- મંત્રીઓ :

    : પ્રમુખશ્રી :

    • કાંતિલાલ ચીમનલાલ શાહ
    • શાંતિલાલ જેઠાલાલ ઝવેરી
    • રમણલાલ ચિમનલાલ શાહ
    • પ્રેમચંદભાઇ મણિલાલ શાહ
    • પાનાચંદ ભાઇચંદ શાહ
    • ભુપેન્દ્રભાઇ રસીકલાલ શાહ
    • મનસુખભાઇ રંગજીભાઇ બાબરિયા
    • શ્રી ભરતભાઇ મોહનલાલ કોઠારી
    • શ્રી લલિતભાઇ કાંતિલાલ શાહ
    • શ્રી પ્રવિણભાઇ મનસુખલાલ શાહ
    • શ્રી પ્રવિણભાઇ આત્મારામ શાહ
    • શ્રી ચંપકલાલ ચુનિલાલ શાહ

    : ઉપપ્રમુખો :

    • શ્રી હિરાચંદ કુબેરદાસ શાહ
    • શ્રી પુનમચંદ વીરચંદ શાહ
    • શ્રી ફકીરચંદ લલ્લુભાઇ શાહ
    • શ્રી ચીમનલાલ ચતુરભાઇ શાહ
    • શ્રી ચંદુલાલ ચતુરભાઇ શાહ
    • શ્રી ભૂપેન્દ્રભાઇ રસિકલાલ શાહ
    • શ્રી ભરતભાઇ મોહનલાલ કોઠારી
    • શ્રી કેશવલાલ લક્ષ્મીચંદ મહેતા
    • શ્રી પ્રવિણભાઇ એન. બાવીસી
    • શ્રી અરવિંદભાઇ ચંપકલાલ શાહ
    • શ્રી મઘુકરભાઇ જગજીવનદાસ ડગલી
    • શ્રી કિર્તીભાઇ ઘનજીભાઇ કોઠારી

    : :મંત્રીશ્રી : :

    • શ્રી જગજીવનદાસ લક્ષ્મીચંદ બાવીસી
    • શ્રી ચીમનલાલ ચતુરદાસ મહેતા
    • શ્રી ઘીરજલાલ શીવલાલ શાહ
    • શ્રી ઝવેરચંદ હિરાચંદ વર્ઘમાની
    • શ્રી સાકળચંદ તારાચંદ શાહ
    • શ્રી પુનમચંદ ભૂદરભાઇ શાહ
    • શ્રી ચંદુલાલ માણેકલાલ શાહ
    • શ્રી શાંતિલાલ જેઠાલાલ ઝવેરી
    • શ્રી હિમતલાલ શીવલાલ શાહ
    • શ્રી નંદલાલ વીઠૃલદાસ ડગલી
    • શ્રી ચંદુલાલ ચતુરભાઇ શાહ
    • શ્રી અમૃતલાલ મુળચંદ ડગલી
    • શ્રી શાંતિલાલ માણેકચંદ શાહ
    • શ્રી પ્રેમચંદભાઇ મણિલાલ શાહ
    • શ્રી બાબુલાલ નાથાલાલ શાહ
    • શ્રી જયંતિલાલ મણિલાલ શાહ
    • શ્રી રમણલાલ વિરચંદ શાહ
    • શ્રી સૂર્યકાંત રતિલાલ શાહ
    • શ્રી અમૃતા રતિલાલ શાહ
  • શ્રી રસીકલાલ સાકળચંદ શાહ
  • શ્રી મનુભાઇ મોહનભાઇ કોઠારી
  • શ્રી પીનાકિન ગુણવંતલાલ મહેતા
  • શ્રી વજુભાઇ ડામરસી શાહ
  • શ્રી મહેશભાઇ લક્ષ્મીચંદ શાહ
  • શ્રી ભુપેન્દ્ર રસીકલાલ શાહ
  • શ્રી ચંદ્રકાંત શીવલાલ શાહ
  • શ્રી ચંદુલાલ મણીલાલ શાહ
  • શ્રી ચંદુલાલ લવજીભાઇ બાવીસી
  • શ્રી રમણીકલાલ પોપટલાલ શાહ
  • શ્રી નિતિનભાઇ દલીચંદ કપાસી
  • શ્રી મુઘુકરભાઇ ડગલી
  • શ્રી ગુણવંતલાલ ભીખાલાલ શાહ
  • શ્રી અવનિશભાઇ ચિમનલાલ શાહ
  • શ્રી રમેશભાઇ કાંતિલાલ શાહ
  • શ્રી વિરચંદ ઓઘડભાઇ શાહ
  • શ્રી સુરેન્દ્રભાઇ વિરચંદ શાહ
  • શ્રી પુનમચંદ ચદુલાલ મોદી
  • શ્રી જયંતિલાલ અમીચંદ કુવાડીયા